Chapter 8 | Akṣhar Brahma Yog | Verse 13
ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन्मामनुस्मरन्
य: प्रयाति त्यजन्देहं स याति परमां गतिम्
oṁ ityekākṣharaṁ brahma vyāharan mām anusmaran
yaḥ prayāti tyajan dehaṁ sa yāti paramāṁ gatim
ઓમિત્યેકાક્ષરં બ્રહ્મ વ્યાહરન્મામનુસ્મરન્
યઃ પ્રયાતિ ત્યજન્દેહં સ યાતિ પરમાં ગતિમ્
MEANING
“Whoever departs from the body while uttering the one sacred syllable ‘Om’ and remembering Me, attains the supreme destination.”
जो मनुष्य शरीर का त्याग करते समय ‘ॐ’ इस एकाक्षर ब्रह्म का उच्चारण करते हुए मेरा स्मरण करता है, वह परम गति को प्राप्त होता है।
જે મનુષ્ય શરીરનો ત્યાગ કરતી વેળાએ ‘ૐ’ આ એક અક્ષર બ્રહ્મનો ઉચ્ચાર કરતાં કરતાં મારું સ્મરણ કરે છે, તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે.
