Chapter 15 |Puruṣhottam Yog| Verse 12

यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम् ।
यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम्

yad āditya-gataṁ tejo jagad bhāsayate ’khilam
yach chandramasi yach chāgnau tat tejo viddhi māmakam

યદાદિત્યગતં તેજો જગદ્ભાસયતેઽખિલમ્ ।
યચ્ચન્દ્રમસિ યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકમ્

MEANING

The light that resides in the sun and illuminates the whole world, the light that is in the moon and in fire—know that light to be Mine.

जो तेज सूर्य में स्थित होकर सम्पूर्ण जगत को प्रकाशित करता है, और जो तेज चन्द्रमा तथा अग्नि में है, उस तेज को मेरा ही जानो।

જે તેજ સૂર્યમાં રહી સમગ્ર જગતને પ્રકાશિત કરે છે, અને જે તેજ ચંદ્ર તથા અગ્નિમાં છે, તે તેજ મારું જ છે—એમ જાણ.