Chapter 15 |Puruṣhottam Yog| Verse 15

सर्वस्य चाहं हृदि सन्निविष्टो
मत्त: स्मृतिर्ज्ञानमपोहनं च ।
वेदैश्च सर्वैरहमेव वेद्यो
वेदान्तकृद्वेदविदेव चाहम्

sarvasya chāhaṁ hṛidi sanniviṣhṭo
mattaḥ smṛitir jñānam apohanaṁ cha
vedaiśh cha sarvair aham eva vedyo
vedānta-kṛid veda-vid eva chāham

સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો
મત્તઃ સ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ ।
વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યો
વેદાંતકૃદ્વેદવિદેવ ચાહમ્

MEANING

I am seated in the hearts of all beings. From Me come memory, knowledge, and forgetfulness. By all the Vedas, I alone am to be known. Indeed, I am the author of Vedānta and the knower of the Vedas.

मैं सभी प्राणियों के हृदय में स्थित हूँ। मुझसे ही स्मृति, ज्ञान और विस्मरण उत्पन्न होते हैं। सभी वेदों द्वारा मैं ही जानने योग्य हूँ। मैं ही वेदान्त का रचयिता और वेदों का सच्चा ज्ञाता हूँ।

હું સર્વ પ્રાણીઓના હૃદયમાં નિવાસ કરું છું. મારાથી જ સ્મૃતિ, જ્ઞાન અને વિસ્મરણ ઉત્પન્ન થાય છે. બધા વેદોનો જાણવાનો વિષય હું જ છું. હું જ વેદાંતનો પ્રણેતા અને વેદોનો સાચો જાણકાર છું.

CHAPTER 15 VERSES – ADHYAY 15 SHLOKAS

12345
678910
1112131415
1617181920