Chapter 1 | Arjun Vishad Yog | Verse 09
अन्ये च बहव: शूरा मदर्थे त्यक्तजीविता: ।
नानाशस्त्रप्रहरणा: सर्वे युद्धविशारदा:
anye cha bahavaḥ śhūrā madarthe tyaktajīvitāḥ
nānā-śhastra-praharaṇāḥ sarve yuddha-viśhāradāḥ
અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્તજીવિતાઃ ।
નાનાશસ્ત્રપ્રહરણાઃ સર્વે યુદ્ધવિશારદાઃ
MEANING
There are also many other brave warriors who are ready to sacrifice their lives for me. They are all skilled in using various weapons and are experts in the art of warfare.
मेरे लिए अपने प्राणों का त्याग करने को तैयार अनेक अन्य शूरवीर योद्धा भी हैं, जो विभिन्न प्रकार के शस्त्रों में निपुण तथा युद्धकला में पारंगत हैं।
અને મારા માટે પોતાના જીવનનો ત્યાગ કરવા તૈયાર ઘણા અન્ય શૂરવીર યોદ્ધાઓ પણ છે. તેઓ વિવિધ શસ્ત્રો ધારણ કરવામાં કુશળ છે અને યુદ્ધકળામાં નિષ્ણાત છે.
