Chapter 3 | Karm Yog | Verse 21

यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जन:
स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते

yad yad ācharati śhreṣhṭhas tat tad evetaro janaḥ
sa yat pramāṇaṁ kurute lokas tad anuvartate

યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જનઃ
સ યત્ પ્રમાણં કરુતે લોકસ્તદનુવર્તતે

MEANING

Whatever a great or noble person does, other people follow. Whatever standard he sets, the world follows him.

श्रेष्ठ व्यक्ति जैसा-जैसा आचरण करता है, अन्य लोग भी वैसा ही अनुसरण करते हैं। वह जो मानक स्थापित करता है, संसार उसी का अनुसरण करता है।

શ્રેષ્ઠ વ્યક્તિ જે જે આચરણ કરે છે, સામાન્ય લોકો પણ તે જ અનુસરે છે. તે જે આદર્શ સ્થાપે છે, સમાજ તેનું અનુસરણ કરે છે.

CHAPTER 03 VERSES – ADHYAY 03 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142
43