Chapter 10 | Vibhuti Yog | Verse 15
स्वयमेवात्मनात्मानं वेत्थ त्वं पुरुषोत्तम ।
भूतभावन भूतेश देवदेव जगत्पते
swayam evātmanātmānaṁ vettha tvaṁ puruṣhottama
bhūta-bhāvana bhūteśha deva-deva jagat-pate
સ્વયમેવાત્મનાત્માનં વેત્થ ત્વં પુરુષોત્તમ ।
ભૂતભાવન ભૂતેશ દેવદેવ જગત્પતે
MEANING
“O Supreme Person (Purushottama), O source of all beings, O Lord of all creatures, O God of gods, O Lord of the universe—you alone know Yourself by Yourself.”
“हे पुरुषोत्तम! आप स्वयं ही अपने आप को जानते हैं। हे समस्त प्राणियों के उत्पत्तिकर्ता, भूतों के स्वामी, देवों के देव और जगत के स्वामी!”
“હે પુરુષોત્તમ! આપ પોતે જ પોતાના સ્વરૂપને જાણો છો. હે ભુતભાવન, ભુતેશ, દેવોના દેવ અને જગતના સ્વામી!”
