Chapter 10 | Vibhuti Yog | Verse 28

आयुधानामहं वज्रं धेनूनामस्मि कामधुक् ।
प्रजनश्चास्मि कन्दर्प: सर्पाणामस्मि वासुकि:

āyudhānām ahaṁ vajraṁ dhenūnām asmi kāmadhuk
prajanaśh chāsmi kandarpaḥ sarpāṇām asmi vāsukiḥ

આયુધાનામહં વજ્રં ધેનૂનામસ્મિ કામધુક્ ।
પ્રજનશ્ચાસ્મિ કન્દર્પઃ સર્પાણામસ્મિ વાસુકિઃ 

MEANING

“Among weapons I am the thunderbolt (Vajra); among cows I am Kamadhenu; among causes of procreation I am Kandarpa (the divine principle of love); and among serpents I am Vasuki.”

“अस्त्र-शस्त्रों में मैं वज्र हूँ, गायों में मैं कामधेनु हूँ, सन्तान उत्पन्न करने वाले धर्मसम्मत प्रेम में मैं कामदेव (कन्दर्प) हूँ और सर्पों में मैं वासुकि हूँ।”

“આયુધોમાં હું વજ્ર છું, ગાયોમાં હું કામધેનુ છું, ધર્માનુસાર પ્રજોત્પત્તિના કારણરૂપ પ્રેમમાં હું કંદર્પ (કામદેવ) છું અને સર્પોમાં હું વાસુકિ છું.”

CHAPTER 10 VERSES – ADHYAY 10 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142