Chapter 18 | Mokṣha Sanyās Yog | Verse 57
चेतसा सर्वकर्माणि मयि सन्न्यस्य मत्पर:
बुद्धियोगमुपाश्रित्य मच्चित्त: सततं भव
chetasā sarva-karmāṇi mayi sannyasya mat-paraḥ
buddhi-yogam upāśhritya mach-chittaḥ satataṁ bhava
ચેતસા સર્વકર્માણિ મયિ સન્ન્યસ્ય મત્પરઃ
બુદ્ધિયોગમુપાશ્રિત્ય મચ્ચિત્તઃ સતતં ભવ
MEANING
Mentally surrender all your actions to Me, considering Me as your supreme goal. Taking refuge in the Yoga of wisdom (Buddhi Yoga), keep your mind always fixed on Me.
अपने मन से सभी कर्म मुझे अर्पित करके, मुझे ही परम लक्ष्य मानकर, बुद्धियोग का आश्रय लेकर, अपना चित्त सदा मुझमें लगाओ।
મનથી પોતાના બધા કર્મો મને અર્પણ કરીને, મને જ જીવનનું પરમ લક્ષ્ય માનીને, બુદ્ધિયોગનો આશ્રય લઈને, હંમેશાં મારામાં ચિત્ત રાખ.
