Chapter 2 |Sānkhya Yog| Verse 14

मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदु:खदा: ।
आगमापायिनोऽनित्यास्तांस्तितिक्षस्व भारत

mātrā-sparśhās tu kaunteya śhītoṣhṇa-sukha-duḥkha-dāḥ
āgamāpāyino ’nityās tāns-titikṣhasva bhārata

માત્રાસ્પર્શાસ્તુ કૌન્તેય શીતોષ્ણસુખદુઃખદા: ।
આગમાપાયિનોऽનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત ॥

MEANING

O son of Kunti (Arjuna), the contacts of the senses with their objects give rise to cold and heat, pleasure and pain.
They come and go and are impermanent.
Therefore, endure them patiently, O Bharata (Arjuna).

हे कौन्तेय (अर्जुन), इन्द्रियों के विषयों से संपर्क के कारण शीत और उष्ण, सुख और दुःख उत्पन्न होते हैं।
ये आते-जाते रहते हैं और अनित्य हैं।
इसलिए हे भारत (अर्जुन), तुम इन्हें सहन करो।

હે કૌન્તેય (અર્જુન), ઇન્દ્રિયોના વિષયો સાથેના સ્પર્શથી શીત અને ઉષ્ણ, સુખ અને દુઃખ ઉત્પન્ન થાય છે.
આ બધું આવે છે અને જાય છે, અને અસ્થાયી છે.
અટલે હે ભારત (અર્જુન), તું તેને સહન કર.

CHAPTER 02 VERSES – ADHYAY 02 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142
43444546474849
50515253545556
57585960616263
64656667686970
7172