Chapter 2 |Sānkhya Yog| Verse 30
देही नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत ।
तस्मात्सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि
dehī nityam avadhyo ’yaṁ dehe sarvasya bhārata
tasmāt sarvāṇi bhūtāni na tvaṁ śhochitum arhasi
દેહી નિત્યમવધ્યોऽયં દેહે સર્વસ્ય ભારત ।
તસ્માત્ સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસિ ॥
MEANING
O Bharata (Arjuna), the embodied Self in all bodies is eternal and cannot be killed.
Therefore, you should not grieve for any living being.
हे भारत (अर्जुन), सभी शरीरों में स्थित यह आत्मा नित्य और अवध्य (अविनाशी) है।
इसलिए तुम्हें किसी भी प्राणी के लिए शोक नहीं करना चाहिए।
હે ભારત (અર્જુન), બધા શરીરોમાં રહેલો આ દેહી આત્મા નિત્ય અને અવિનાશી છે.
અટલે તારે કોઈ પણ જીવ માટે શોક કરવો યોગ્ય નથી.
