Chapter 2 |Sānkhya Yog| Verse 18

अन्तवन्त इमे देहा नित्यस्योक्ता: शरीरिण: ।
अनाशिनोऽप्रमेयस्य तस्माद्युध्यस्व भारत

antavanta ime dehā nityasyoktāḥ śharīriṇaḥ
anāśhino ’prameyasya tasmād yudhyasva bhārata

અન્તવન્ત ઇમે દેહા નિત્યસ્યોક્તાઃ શરીરિણઃ ।
અનાશિનોऽપ્રમેયસ્ય તસ્માદ્ યુધ્યસ્વ ભારત ॥

MEANING

These bodies of the embodied soul are said to be perishable,
while the soul itself is eternal, indestructible, and immeasurable.
Therefore, O Bharata (Arjuna), fight!

इस शरीरधारी आत्मा के ये शरीर नाशवान कहे गए हैं,
पर आत्मा नित्य, अविनाशी और अचिन्त्य है।
इसलिए हे भारत (अर्जुन), तुम युद्ध करो।

આ શરીરધારી આત્માના આ શરીરો નાશવંત કહેવામાં આવ્યા છે,
પણ આત્મા નિત્ય, અવિનાશી અને અપરિમેય છે.
અટલે હે ભારત (અર્જુન), તું યુદ્ધ કર.

CHAPTER 02 VERSES – ADHYAY 02 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142
43444546474849
50515253545556
57585960616263
64656667686970
7172