Chapter 2 |Sānkhya Yog| Verse 27

जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च ।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि

jātasya hi dhruvo mṛityur dhruvaṁ janma mṛitasya cha
tasmād aparihārye ’rthe na tvaṁ śhochitum arhasi

જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર્ધ્રુવં જન્મ મૃતસ્ય ચ ।
તસ્માદપરિહાર્યેऽર્થે ન ત્વં શોચિતુમર્હસિ ॥

MEANING

For one who is born, death is certain, and for one who dies, birth is certain.
Therefore, for what is unavoidable, you should not grieve.

जो जन्म लेता है उसकी मृत्यु निश्चित है, और जो मरता है उसका जन्म भी निश्चित है।
इसलिए जो अपरिहार्य (टाला न जा सके) है, उसके लिए तुम्हें शोक नहीं करना चाहिए।

જે જન્મે છે તેની મૃત્યુ નિશ્ચિત છે અને જે મરે છે તેનું જન્મ પણ નિશ્ચિત છે.
અટલે જે અપરિહાર્ય છે, તેના માટે તારે શોક કરવો યોગ્ય નથી.

CHAPTER 02 VERSES – ADHYAY 02 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142
43444546474849
50515253545556
57585960616263
64656667686970
7172