Chapter 2 |Sānkhya Yog| Verse 37

हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् ।
तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चय:

hato vā prāpsyasi swargaṁ jitvā vā bhokṣhyase mahīm
tasmād uttiṣhṭha kaunteya yuddhāya kṛita-niśhchayaḥ

હતો વા પ્રાપ્સ્યસિ સ્વર્ગં જીત્વા વા ભોક્ષ્યસે મહીમ્ ।
તસ્માદુત્તિષ્ઠ કૌન્તેય યુદ્ધાય કૃતનિશ્ચયઃ ॥

MEANING

O son of Kunti (Arjuna), either you will be killed in battle and attain heaven,
or you will win and enjoy the earth.
Therefore, stand up with determination and fight.

हे कौन्तेय (अर्जुन), या तो तुम युद्ध में मारे जाओगे और स्वर्ग प्राप्त करोगे,
या जीतकर पृथ्वी का भोग करोगे।
इसलिए निश्चय करके उठो और युद्ध करो।

હે કૌન્તેય (અર્જુન), અથવા તો તું યુદ્ધમાં મરીને સ્વર્ગ પ્રાપ્ત કરશે,
અથવા જીતીને ધરતીનો ભોગ ભોગવશે.
અટલે નિશ્ચય કરીને ઊભો થ અને યુદ્ધ કર.

CHAPTER 02 VERSES – ADHYAY 02 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142
43444546474849
50515253545556
57585960616263
64656667686970
7172