Chapter 2 |Sānkhya Yog| Verse 48

योगस्थ: कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय ।
सिद्ध्यसिद्ध्यो: समो भूत्वा समत्वं योग उच्यते

yoga-sthaḥ kuru karmāṇi saṅgaṁ tyaktvā dhanañjaya
siddhy-asiddhyoḥ samo bhūtvā samatvaṁ yoga uchyate

યોગસ્થઃ કુરુ કર્માણિ સંગં ત્યક્ત્વા ધનઞ્જય ।
સિદ્ધ્યાસિદ્ધ્યોઃ સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે ॥

MEANING

Established in Yoga, O Dhananjaya (Arjuna), perform your actions, abandoning attachment.
Be balanced in success and failure. Such equanimity is called Yoga.

हे धनंजय (अर्जुन), योग में स्थित होकर, आसक्ति छोड़कर कर्म करो।
सफलता और असफलता में समान रहो। इस समभाव को ही योग कहा जाता है।

હે ધનંજય (અર્જુન), યોગમાં સ્થિર થઈને, આસક્તિ છોડીને કર્મ કર.
સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન રહેજ. આ સમત્વને જ યોગ કહેવાય છે.

CHAPTER 02 VERSES – ADHYAY 02 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142
43444546474849
50515253545556
57585960616263
64656667686970
7172