Chapter 2 |Sānkhya Yog| Verse 68
तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वश: ।
इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता
tasmād yasya mahā-bāho nigṛihītāni sarvaśhaḥ
indriyāṇīndriyārthebhyas tasya prajñā pratiṣhṭhitā
તસ્માદ્યસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વશઃ ।
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥
MEANING
Therefore, O mighty-armed Arjuna, one whose senses are completely restrained from their objects,
his wisdom is firmly established.
हे महाबाहो अर्जुन, इसलिए जिसकी इन्द्रियाँ सभी प्रकार से अपने विषयों से संयमित हैं,
उसकी बुद्धि स्थिर मानी जाती है।
હે મહાબાહો અર્જુન, તેથી જે મનુષ્યની ઇન્દ્રિયો પોતાના વિષયોથી સર્વ રીતે નિયંત્રિત અને સંયમિત છે,
તેની બુદ્ધિ સ્થિર કહેવાય છે.
